Navjivan Girls High school And
Smt J and R Higher Secondary school DAHOD.

Welcome

default

મુખ્ય પાનું

દ્રષ્ટિ કથન

 

પોતાનું અને બીજા લોકોનું સન્માન કરવું.

સંદેશા વ્યવહાર યોગ્ય રીતે કરવું

સમાજમાં થતાં ઝડપી સુધારાને અપનાવી તેમા ભાગીદાર બનવું.

નકકી કરેલ ધ્યેય ને પ્રાપ્ત કરવા સરકારથી અને સ્વૈચ્છિકતાથી શીખવાની નીતિ અપનાવવી.

દરેક પરિસ્થિતિનો હલ શોધવા માટે મુશ્કેલી નિરાકરણની પદ્ધતિ અપનાવવી.

દરેક પદ્ધતિને બંધ બેસતી ગોઠવી અને ઉચ્ચતમ ગુણો મેળવવા.

ધ્યેય કથન

બાળકોને સર્જનશીલ અને ક્રિયાત્મક, સમજૂ અને વડીલોને સન્માન તથા આત્મવિશ્વાસુ બનાવવા એ અમારો મુખ્ય ધ્યેય છે.

શાળા વિશે

અમારી આ શાળા વડોદરામાં અમીન રોડ પર આવેલી છે. ગુજરાતી ખૂબ જ નામાંકિત શાળાઓમાં એક છે. ગુજરાતમાં અભ્યાસની દ્રષ્ટિએ તથા વિવિધ ઇતર-પ્રવૃતિઓમાં પણ અમારી આ શાળાને નામ અને પ્રસિધ્ધિ મળી છે. અમારી આ શાળાની શરૂઆત એલેમ્બિક કોલોનીમાં નાના ઓરડામાં થઇ તેનું મુખ્ય ધ્યેય સારા શિક્ષણની સાથે ખૂબ જ સારા નાગરિકોનું નિર્માણ કરવાનું હતું.

આચાર્યશ્રીની સંદેશ

જયાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર, શિસ્ત, સભ્યતા અને સંસ્કૃતિનું સીંચન કરવામાં આવે છે. અમારી શાળામાં અભ્યાસ અને પરીક્ષાઓ ઉપરાંત સાંસ્કૃત્તિક કાર્યક્રમો, ઉત્સવ ઉજવણી, રમતગમત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ગામસફાઈ, શાળાસફાઇ, શૈક્ષણિક પ્રવાસો, રકતદાન શિબિરો તથા ઈત્તર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શાળામાં પરિવારની ભાવના ઉજાગર કરે એવા પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ.જે.પટેલ અને મંત્રીશ્રી જયંતિભાઈ એલ.પટેલ(ભગત) શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા આચાર્ય વચ્ચે સેતુ સમાન છે.

અમારી શાળાના શિક્ષકો ખૂબ જ નિષ્ઠાવાન અને મહેનતુ છે. તેઓ બાળકોને માત્ર પુસ્તકીયુ જ્ઞાન ન આપતાં વિદ્યાર્થી સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અદ્યત્તન શૈક્ષણિક પધ્ધતિઓ, વિવિધ પ્રવૃત્તિઓ, પ્રયુકિત્તઓ દ્રારા શિક્ષણ આપવામાં આવે છે. આજના યુગમાં જયારે જીવનના મૂલ્યોનું ખૂબ જ ઝડપથી અધ:પતન થઈ રહ્યુ છે ત્યારે શાળાના શિક્ષકો સંસ્કાર નિર્માણ અને આદર્શ માનવોનું નિર્માણ કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહયા છે.

ભાટપુર તથા ભાટપુરની આજુબાજુના ગામના નાગરિકો પણ વિદ્યાર્થીઓના ભણતર માટે સજાગ છે. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે જુદા-જુદા ઈનામો પણ આપવામાં આવે છે. વાલીઓ સાંસ્કૃત્તિક કાર્યક્રમો અને ઇત્તર કાર્યક્રમોમાં આવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે.

અમારી હાઈસ્કૂલની સ્થાપના ઈ.સ.૧૯૪૦માં થઈ હતી. ખૂબ ઓછા વિદ્યાર્થીઓથી શરૂઆત થઈ આજે એક મોટુ વટવૃક્ષ બની ગઈ છે.


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.nghsdahod.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 81